પતિ વિરાટ મેચમાં વ્યસ્ત થાય તે પહેલા અનુષ્કા તેની સાથે સમય વિતાવવા માગે છે

(credit source : Instagram)

અનુષ્કા વિરાટની સાથે લંડન ફરી રહી છે અને ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે

(credit source : Instagram)

તેની તસ્વીરો પણ તેણે કરી છે શેર 

(credit source : Instagram)

ગાડીની અંદર આ કપલે સુંદર લીધેલી સેલ્ફી કરી છે શેર

(credit source : Instagram)

લાઈટ મેકઅપમાં અનુષ્કા લાગે છે સુંદર, બ્લેક શર્ટમાં વિરાટ લાગ્યો હેન્ડસમ

(credit source : Instagram)

આ કપલ લંચ ડેટ માટે ગયા હતા ધ ક્લોવ ક્લબ 

(credit source : Instagram)

આ જોડીને ફેન્સ કરે છે ખૂબ જ પસંદ

(credit source : Instagram)

અનુષ્કા તેની આવનારી ફિલ્મ ચકદા એક્સપ્રેસના કામમાં લાગેલી છે અને વિરાટ મેચમાં

(credit source : Instagram)

ફેન્સ પણ આ શેર કરેલા ફોટો પર વરસાવી રહ્યા છે પ્રેમ

(credit source : Instagram)

રોમાન્ટિક છે ગૌતમ ગંભીર જુઓ ફોટો