સાઉથ સ્ટાર્સને લઈ ફેન્સનો ક્રેઝ અલગ જ લેવલ પર હોય છે

ફેન્સ પોતાના ફેવરેટ સુપરસ્ટાર માટે કંઈ પણ કરી જાય છે

KGF સ્ટાર યશના ફેન્સએ ખાસ ભેટ આપી

ફેન્સએ 23,400 પુસ્તકોની મદદથી યશનું પોટ્રેટ બનાવ્યું

આ પોટ્રેટએ 25,650 Sqft એરિયા કવર કર્યો

યશનો આ પોટ્રેટ એક વર્લ્ડ રેકોર્ડ છે