Credit: therealkarismakapoor insta

કરિશ્મા કપૂરના કરોડો ચાહકો છે

Credit: therealkarismakapoor insta

એક સમયે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિશ્મા કપૂરનું રાજ હતું.

Credit: therealkarismakapoor insta

અભિનેત્રી આજે પણ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લે છે. 

Credit: therealkarismakapoor insta

આજે પણ કરિશમાની પોસ્ટ પર ચાહકોનું દિલ થંભી જાય છે.

Credit: Social Media

કરિશ્મા કપૂરે વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા.

Credit: therealkarismakapoor insta

હવે કરિશ્માના ચાહકો જાણવા માંગે છે કે શું તે ફરીથી લગ્ન કરશે?

Credit: therealkarismakapoor insta

 'આસ્ક મી એનિથિંગ' સેશનમાં ચાહકે કરિશ્માને આ સવાલ પૂછ્યો હતો

Credit: therealkarismakapoor insta

આનો કરિશ્માએ હા કે નામાં જવાબ આપ્યો ન હતો.

Credit: therealkarismakapoor insta

કરિશ્માએ કહ્યું 'તે નિર્ભર કરે છે.'