નાના પડદાનું મોટું નામ છે દિવ્યાંકા ત્રિપાઠી

(credit : divyanka Insta)

ટીવીની સંસ્કારી પુત્રવધૂ દિવ્યાંકાની ખૂબ જ મોટી છે ફેન ફોલોઈંગ

(credit : divyanka Insta)

દિવ્યાંકાએ પતિ સાથેનો ક્યૂટ વીડિયો કર્યો છે શેર

(credit : divyanka Insta)

અભિનેત્રીની તેના પતિ સાથેની રોમેન્ટિક લડાઈ ચાહકોને આવી રહી છે પસંદ

(credit : divyanka Insta)

દિવ્યાંકા ઘણીવાર પતિ સાથે ફની વીડિયો કરતી રહે છે શેર 

(credit : divyanka Insta)

દિવ્યાંકાનું સુંદર સ્મિત જોઈને ચાહકો થાય છે પાગલ

(credit : divyanka Insta)

એક્ટ્રેસને 'મેં તેરી દુલ્હન' શોથી ખ્યાતિ મળી હતી

(credit : divyanka Insta)