ગાયક કૃષ્ણકુમાર કુન્નાથે દુનિયાને કહી દીધું છે અલવિદા

Credit: Social Media

સિંગરે 53 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Credit: Social Media

KKના ગીતો હંમેશા તેમની હાજરીનો કરાવશે અહેસાસ

Credit: Social Media

આવો જાણીએ તેમના ટોપ 10 ગીતો વિશે

Credit: Social Media

 વર્ષ 1999માં આવ્યું હતું કેકેનું પ્રખ્યાત મ્યુઝિક આલ્બમ પલ

Credit: Social Media

ફિલ્મ ગેંગસ્ટરનું પ્રખ્યાત ગીત  'તુ હી મેરી સબ હૈ' 

Credit: Social Media

ફિલ્મ જીસ્મનું ગીત 'આવારાપન બંજારાપન'

Credit: Social Media

ફિલ્મ રોગનું ગીત 'મૈંને દિલ સે કહા'

Credit: Social Media

ફિલ્મ બચના એ હસીનાનું ગીત   'ખુદા જાને કે મૈં ફિદા હૂં'

Credit: Social Media

હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું ગીત 'તડપ તડપ કે ઈસ દિલ સે'

Credit: Social Media

જન્નત ફિલ્મનું પ્રખ્યાત ગીત 'જરા સી દિલ મેં  દે જગહ તુ'

Credit: Social Media

ફિલ્મ ધ ટ્રેનનું ગીત 'બીતે લમ્હેં'

Credit: Social Media

રહના હૈ તેરે દિલ મેં ફિલ્મનું ગીત 'સચ કહ રહા હૈ દીવાના'

Credit: Social Media