50 ના દશકની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત જેવી સ્કિન જોઈને દરેકને તેમના જેવી સ્કિન મેળવવાની ઈચ્છા હોય છે.
અનેક ફિલ્મોમાં કામ કરતા અત્યાર સુધી મેકઅપ લગાડ્યો હોવા છતા ધક ધક ગર્લના ચેહરા પર નેચરલ ગ્લો આજે પણ એવો જ જોવા મળે છે.
ત્યારે માધુરીની આ સુંદર ગ્લોઈંગ સ્કિન પાછળનો રાઝ શું છે તે આજે આપણી જાણીશું.
એક ઈન્ટરવ્યૂમાં માધુરી દીક્ષિતે જાતે ખુલાસો કર્યો હતો જેમાં મોર્નિંગ રુટીનમાં ક્લીંજર, ટોનર , મોઈસ્ચૂરાઈઝર અને એસપીએફ સામેલ છે.
માધુરી પોતાની સ્કિનને હાઈડ્રેટેડ અને ફ્રેશ રાખવા પુષ્કળ પાણી પીવે છે. કહેવાય છે કે વધારે પાણી પીવાથી સ્કાર્સ, કરચલી, ડાર્ક સર્કલ ઓછા થઈ જાય છે.
માધુરી દીક્ષિત ગ્લોઈંગ સ્કિન માટે અઠવાડિયામાં બે દિવસ જીમ અને 3 દિવસ કથક કરે છે. તેની સ્કિન કેયર રુટીનમાં હેલ્ધી ડાયટ પણ સામેલ છે.
એકટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા તે દૂધમાં ખીરા કાકડીને બોળીને આંખો પર લગાવે છે.
માધુરી જણાવે છે કે તે મેકઅપ વાળો ચેહરો રાખી ક્યારેય સુઈ જતી નથી . તેના માટે તે સુતા પહેલા ચહેરો સાફ કરી સ્કિનને મોઈસ્ચૂરાઈઝ ક્રિમ લગાડે છે.
કપડાના ટૂકડા જોડી ઉર્ફીએ બનાવી ડ્રેસ, જુઓ Photos