આયેશા જુલ્કા

90ના દાયકાની જાણીતી અભિનેત્રીએ હવે ઈન્ડસ્ટ્રીને કહી દીધું અલવિદા

અનુ અગ્રવાલ

90ના દાયકાની હિટ અભિનેત્રી હવે ઈન્ડસ્ટ્રીમાંથી થઈ ગઈ છે ગાયબ

નમ્રતા શિરોડકર

સાઉથ સ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા બાદ ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા

કિમી કાટકર

તે 'જુમ્મા ચુમ્મા દે દે' ગીતથી થઈ હતી ફેમસ

ફરાહ નાઝ

90ના દાયકાના એ-વન લિસ્ટ કલાકારો સાથે કરી લીધું છે કામ 

મીનાક્ષી શેષાદ્રી

લગ્ન કર્યા પછી બોલીવુડને કહી દીધું અલવિદા

મમતા કુલકર્ણી

પ્રખ્યાત અભિનેત્રી ચાલી ગઈ આધ્યાત્મિકતાના માર્ગે