સુંદરતા જાળવવા માટે છોકરીઓ ઘણું બધું કરે છે

છોકરીઓ પાંપણ કાળી અને લાંબી દેખાય તે માટે કરાવે છે એક્સટેન્શન 

કુદરતી રીતે પણ આંખની પાંપણ વધારી શકાય છે, જાણો ઉપાય

પાંપણને વધારવામાં મદદ કરે છે એરંડાનું તેલ 

નાળિયેર તેલ પાંપણોને તૂટતી અટકાવે છે

ગ્રીન ટીને ઠંડી કરીને પાંપણ પર લગાવો, પાંપણ થઈ જશે ઘેરી

આ ઉપાયોની સાથે સારો અને આરોગ્યપ્રદ આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે