દિલ્હીમાં એવી મિઠાઈ બનાવવામાં આવી છે,જેની એક કિલોની કિંમત 16 હજાર રૂ. છે

આ મિઠાઈનું નામ 'ગોલ્ડ પ્લેટેડ' છે.

આ મિઠાઈ ખાસ રીતે બનાવવામાં આવે છે.

જેમાં કાજૂ, પિસ્તા, બદામ, કેસરની સાથે 24 કેરેટ ગોલ્ડની પરખ લગાવવામાં આવે છે.

 દિલ્લીના જાણીતા મિઠાઈવાળાએ આ મોંધી મિઠાઈ બનાવી છે.