શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે
શરૂઆતમાં, લોકો વિટામિન B12 ની ઉણપને મામૂલી માને છે, પરંતુ તેની ઉણપ આખા શરીરને નુકસાન પહોંચાડે છે.
વિટામીન B12 શરીરમાં લાલ રક્તકણો, ડીએનએ બનાવવા ઉપરાંત મગજ અને ચેતા કોષોને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
પુરુષોએ દરરોજ 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓએ 2.6 માઈક્રોગ્રામ વિટામિન બી12 લેવું જોઈએ
વધુ પડતાં શરાબનું સેવન, મરચા-મસાલાનું વધુ પડતું સેવન અને વધુ પડતી મીઠાઈઓ ખાવાથી શરીરમાં વિટામિન B12ની ઉણપનો સામનો કરવો પડે છે.
નસો પર દબાણ, નસોમાં દુખાવો, ચેતા રોગ, બ્લડ સપ્લાઈમાં ઘટાડો, હાઇપરવેન્ટિલેશન, ડાયાબિટીસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, હાઇપરથાઇરોડિઝમ જેવા રોગો થાય છે
લક્ષણો : ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો, જીભમાં સોજો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ચીડિયાપણું, થાક, નબળાઇ, હાથ અને પગમાં સુન્નતા
આ એક સામાન્ય માહિતી છે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.
2 કિલો ચિકન, 70 ઈંડા અને 2 લીટર દૂધ, આ છે 'ધ ગ્રેટ ખલી'નું એક દિવસનું ભોજન