વધારે મીઠું ખાવું ઝેર સમાન આ રીતે કરો કંટ્રોલ
મીઠું માણસના શરીર માટે ખુબ જ જરૂરી
કોઈ પણ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ
મીઠું હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોનું કારણ બને છે.
જો તમે પણ તમારા આહારમાં સોડિયમની માત્રા ઘટાડવા માંગો છો, તો મીઠાનો ઉપયોગ મર્યાદિત કરો.
ઘરના ખાદ્યપદાર્થોની તુલનામાં બહારના પેકેજ્ડ ફૂડમાં ઘણું મીઠું હોય છે,તેથી બહારનો ખોરાક ટાળો
આ સિવાય ઘરમાં રસોઈ બનાવતી વખતે સેંઘા મીઠાનો ઉપયોગ કરો.