પ્રકૃતિ અનેક જાતના ફળ-ફૂલની ભેટ આપે છે

બોર એક એવું જ ફ્રુટ છે જેની લગભગ આબાલ વુદ્ધ લોકો રાહ જોતા હોય છે

બોર ખાવાના ઘણા ફાયદા છે, તે અહીં જુઓ

કાયમી કબજિયાતમાંથી મળે છે રાહત

ચિંતામાં રાહત આપે છે

વિટામીન C નો છે ખજાનો

બ્લડ પ્રેશર લેવલને રાખે છે મેઇન્ટેન 

હાડકાંને કરે છે મજબૂત

બ્લડ સર્ક્યુલેશનને કરે છે વ્યવસ્થિત