શું તમે ક્યારેય મૂછવાળું પક્ષી જોયું છે?

(Credit: Pixabay)

આ ખાસ પક્ષી ઈન્કા ટર્ન તરીકે ઓળખાય છે

(Credit: Pixabay)

આ પક્ષી પેરુ અને ચિલીમાં વધુ જોવા મળે છે

(Credit: Pixabay)

તેમનું આખું શરીર રાખોડી અને મૂછ સફેદ છે

(Credit: Pixabay)

નારંગી ચાંચ અને પગ સાથે તેની લંબાઈ 40 સે.મી છે

(Credit: Pixabay)

મૂછો દર્શાવે છે કે પક્ષી પુખ્ત બની ગયું છે

(Credit: Pixabay)

તે માછલીનો શિકાર કરવામાં ખૂબ જ નિપુણ છે

(Credit: Pixabay)

ઓહો.. ધરતીથી 1375 ફુટ નીચે બનાવી હોટલ, ફોટા જોઈ તમે પણ ખુશ થઈ જશો