માધુરી આ સમયે 'ઝલક દિખલા જા' શો જજ કરી રહી છે
(Credit : Madhuri Dixit Instagram)
55ની ઉંમરે પણ સુંદરતામાં ઘણી એક્ટ્રેસને આપે છે ટક્કર
(Credit : Madhuri Dixit Instagram)
માધુરીનો સાડી લુક જોઈને ફેન્સ થયા દિવાના
(Credit : Madhuri Dixit Instagram)
શો ની શરૂઆતમાં રેટ્રો લુકમાં નજર આવી માધુરી
(Credit : Madhuri Dixit Instagram)
પોલ્કા ડોટ રેડ સાડીમાં લાગી સુંદર
(Credit : Madhuri Dixit Instagram)
સાડીની સાથે ગોલ્ડન કલરનું પહેર્યુ બ્લાઉઝ
(Credit : Madhuri Dixit Instagram)
પોતાની મિલિયન ડોલર સ્માઈલ આપીને માધુરીએ જીત્યા લોકોના દિલ
(Credit : Madhuri Dixit Instagram)
55ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિતની ફિટનેસ જોઈને હેરાન છે ફેન્સ
(Credit : Madhuri Dixit Instagram)
અહીં જૂઓ વીડિયો.....
(Credit : Madhuri Dixit Instagram)