બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે
દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે
મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે
50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા
મહત્વનું છે કે દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને પગલે દરિયો તોફાની બન્યો છે
ભારતના સુંદર મંદિરો, જ્યાં વિદેશના લોકો પણ ફરવા આવે છે