બોલ્ડનેસ અને સુંદરતા માટે જાણીતી છે એલી અવરામ

હાલમાં એલી અવરામે પોતાના બોલ્ડ ફોટો કર્યા છે શેયર

ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે એલી

ટોવેલમાં સિઝલિંગ અને સ્ટનિંગ લુક આપતી જોવા મળી એલી

અલગ અલગ પોઝમાં બોલ્ડ લુક આપતા જોવા મળી એલી

ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં એલી એ લખ્યુ છે - સન્ડે મૂડ

એલીની હોટનેસથી ફેન્સ થયા મંત્રમુગ્ધ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે એલીના બોલ્ડ ફોટો