આમ તો લીંબુ ખાવાથી વિટામિન C ની ઉણપ દૂર થાય છે 

પરંતુ, લીંબુના વધારે સેવનથી સર્જાય શકે છે સમસ્યાઓ 

વધુ સેવન કરવાથી તમને ટોન્સિલ્સ અને ગળામાં દુખાવાનો થઈ શકે છે પ્રોબ્લેમ

લીંબુનો રસ ડાયરેક્ટ દાંતના સંપર્કમાં આવે તો ઉપરના લેયરને નુકસાન પહોંચે છે

લીંબુથી બનેલી કોઈ વસ્તુઓનું સેવન કર્યું હોય તો બ્રશ કરવાનું ટાળવું જોઈએ

સામાન્ય પાણીથી કોગળા કરવા વધુ સારું રહેશે

લીંબુના વધારે પડતા સેવન થી એસિડ રિફ્લક્સ અને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ જેવી બીમારીઓ થઈ શકે છે

તમારા પાચનતંત્રને ડિસ્ટર્બ કરી શકે છે અને તેના કારણે ઉલ્ટી પણ થઈ શકે છે