એવી ઘણી વસ્તુઓ છે જે ખાલી પેટ ખાવા કે પીવાથી થાય છે એસિડિટી
(Credit : freepik)
આ વસ્તુઓને સતત ખાલી પેટ ખાવાથી પાચન શક્તિ પડે છે નબળી
(Credit : freepik)
ખાલી પેટે ટામેટાં ખાવાથી ખૂબ જ થઈ શકે છે નુકસાન
(Credit : freepik)
એસિડિટીની થઈ શકે છે સમસ્યા
(Credit : freepik)
બટાકાની ચિપ્સ ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે
(Credit : freepik)
દહીંના એસિડિક ગુણ ખાલી પેટે એસિડિટીનું બને છે કારણ
(Credit : freepik)
ખાલી પેટે વધુ પડતી મસાલેદાર અને તીખી વસ્તુઓ ન ખાવી જોઈએ
(Credit : freepik)
ભીંડા ખાવાથી આ રોગમાંથી મળશે છુટકારો