શિયાળામાં આ ફળો ખાવાથી  વધશે તમારી ઇમ્યુનિટી

સંતરામાં ભરપુર માત્રામાં વિટામીન C અને એન્ટી ઓક્સિડેંટ્સ હોય છે.જેનાથી ઈમ્યુનિટી મજબુત થાય છે.

જામફળ એક એવુ ફળ છે,જેમાં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે.

પપૈયામાં વિટામીન C સાથે મેગ્નેશિયમ,પોટેશિયમ,કેલ્શિયમ અને ફાઈબર હોય છે.

સ્ટ્રોબેરીમાં વિટામીન C,પોટેશિયમ અને વિટામીન B9 હોય છે.

અનાનસમાં ઘણા જરૂરી વિટામીન હોય છે,જેનાથી હાડકાઓ મજબુત થાય છે.