ઉનાળામાં આપણે શરીરને હાઇડ્રેટ રાખવા માટે ઘણું ખાવા-પીવાનું રાખીએ છીએ

લોકો ઉનાળામાં સ્વાસ્થ્ય માટે સાકરનું કરે છે સેવન 

સાકરને શેરડીમાંથી બનાવવામાં આવે છે અને તેને 'રોક સુગર' પણ કહેવામાં આવે છે

ઉનાળામાં સાકર ખાવાથી શરીર રહે છે ઠંડુ

સાકર ખાંસી અને શરદીમાં થાય છે મદદરૂપ

સાકર ખાવાથી સુધરે છે પાચનક્રિયા 

સાકર તણાવ અને ચિંતાને દૂર કરે છે

Exercise કરવા માટે ક્યો સમય હોય છે પરફેક્ટ?