25/10/2023
કારેલાને આ વસ્તુઓ સાથે ખાશો તો થશે આ નુકસાન
Pic Credit- TV9BHARATVARSH
કારેલા એક એવુ શાકભાજી છે. જેમાં અઢળક પ્રમાણમાં પોષણ તત્વોનો સમાવેશ થાય છે.
કારેલાને પપૈયા સાથે ખાવાથી ઉલટી,અપચો તેમજ શરીરમાં પાણીની ઉણપ થાય છે.
મૂળા અને કારેલાની તાસીર અલગ હોવાના કારણે એક સાથે સેવન કરવાથી ગળા સબંધિત સમસ્યાઓ થાય છે.
દહીં અને કારેલા એક સાથે ખાવાથી ત્વચા સબંધિત બિમારી થાય છે.
કારેલાને દૂધ સાથે ખાવાથી કબજિયાત તેમજ પેટ સબંધિત સમસ્યાઓ થાય છે.
કારેલા અને કેરીને એક સાથે ખાવાનું ટાળવુ જોઈએ.
કારેલા અને કેરીનું એક સાથે સેવન કરવાથી એસિડીટી જેવી સમસ્યા થાય છે
કારેલા અને ભીંડાને એક સાથે ખાવાથી પાચન સબંધિત સમસ્યા થાય છે.