ઊંઘ અને થાકની સમસ્યાના અકસીર ઉપાય

કેળા

એનર્જી વધારે ડીપ્રેશન ઘટાડે

કોફી

એનર્જી વધારે  (2 કપથી વધુ ના પીવી)

ઈંડા

એનર્જી વધારે આંખો માટે ફાયદાકારક

ચોકલેટ

બ્લડ સર્ક્યુલેશન વધારે મગજનો થાક દુર કરે

સફરજન

આમાં રહેલા સુગર અને ફાઈબર એનર્જી આપે છે