દિવસભર સ્ફુર્તિદાયક રહેવા માટે શ્રાવણ સોમવારના વ્રત દરમિયાન ખાઓ આ વસ્તુઓ
(Credit: Freepik/Pexel/Instagram)
ઉપવાસ દરમિયાન દાડમ, સફરજન, કેળા અને નારંગી જેવા ફળોમાંથી બનેલી ફ્રૂટ ડિશ ખાઓ
(Credit: Freepik/Pexel/Instagram)
બટાકાને બાફીને ઘીમાં તળીને ખાઓ, તેનાથી મળશે એનર્જી
(Credit: Freepik/Pexel/Instagram)
મખાના જેવા ડ્રાય ફ્રૂટ્સ તળીને ખાવાથી થાક અને આળસ થશે દૂર
(Credit: Freepik/Pexel/Instagram)
દૂધીની સાથે સિંગોડાના લોટની પુરીઓ ખાઓ
(Credit: Freepik/Pexel/Instagram)
કેરીનો શ્રીખંડ ખાઓ, તે દહીં, ડ્રાયફ્રૂટ અને કેરી સાથે તૈયાર કરવામાં આવે છે
(Credit: Freepik/Pexel/Instagram)
બટાકા, મગફળી અને સાબુદાણા સાથે તૈયાર કરેલી હેલ્ધી વાનગી ખાઓ
(Credit: Freepik/Pexel/Instagram)
શ્રાવણ મહિનામાં રાખો છો વ્રત, તો જાણો શું ખાવું-શું નહીં