ધાર્મિક મહત્વની સાથે તુલસીના ઘણા ફાયદા છે

તુલસી ઘણા રોગો માંથી છુટકારો આપવા માટે મદદગાર છે

રોજ તુલસીના પાન ખાવાથી કબજીયાતમાં રાહત મળે છે

તલસીના પાન હાડકાને મજબુત બનાવવાનું કામ કરે છે

તુલસી શરદી-ખાસીમાં રાહત આપે છે

તુલસી ખાવાથી તણાવ અને ચિંતા દૂર થાય છે

તુલસીમાં હાજર એન્ટીઓક્સિટેન્ટ ગુણ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી

તુલસી મોંની દુર્ગંધ ઘટાડવામાં આવે મદદ કરે છે