વરસાદના કારણે આંખોમાં થઈ રહી છે બળતરા અને કળતર, તો આ રીતે કરો દૂર

 વાતાવરણમાં ભેજની સાથે વરસાદના પાણીથી આંખોમાં બળતરા અને ઈન્ફેક્શન થવા લાગે છે

આ થવા પાછળનું કારણ એ છે કે વરસાદના પાણીમાં બેક્ટેરિયા હોય છે જે આંખોની સાથે સ્કિનને પણ નુકસાન પહોચાડે છે.

વરસાદની આ સિઝનમાં તમારી આંખોની આ ઘરેલુ ઉપચારથી સારવાર કરી શકો છો

આંખોમાં થઈ રહેલી ઈચિંગ કે ઈનફેક્શનમાં ખીરા કાકડી બેસ્ટ છે તેની સ્લાઈસ કાપી આંખો પર મુકવાથી આરામ મળે છે.

બટાકાની ચિપ્સને પણ કાકડીની જેમ કાપી આંખો પર મુકવાથી રાહત મળે છે.

આંખોની બળતરામાં બરફના ટુકડાને રુમાલમાં લપેટી આંખોની આસપાસ હડવા હાથે ફેરવવાથી પણ રાહત મળે છે

ગુલાબ જળ પણ ઘણુ કારગર છે જેના ટીપા કોટન પર લઈ આંખોની ફરતે લગાવાથી પણ રાહત મળે છે 

ઓફિસના વર્કલોડની વચ્ચે આ રીતે રહો ખુશ, ચિડીયાપણાને કહો બાય બાય!