અનન્યા પાંડેને  એનસીબીની ફટકાર

એનસીબી ઓફિસ ત્રણ કલાક મોડી પહોંચી હતી અનન્યા

એનસીબી ઓફિસર સમીર વાનખેડે મોડે પર લગાવી ફટકાર

ઓફિસર સમીર વાનખેડે મોડે આવવા પર લગાવી ફટકાર

એનસીબીના સમીર વાનખેડેએ  મોડે આવવા પર લગાવી ફટકાર

સમીર વાનખેડેએ કહ્યું 11 વાગ્યે બોલાવી હતી હવે કેમ આવે ?

એનસીબી અધિકારીએ કહ્યું કે,  આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી  આ સેન્ટ્રલ એજન્સી ઓફિસ છે