ડ્રોન ટેક્સીથી કરી શકાશે હવાઈ યાત્રા, પરિક્ષણમાં મળી સફળતા

Image-video credit : Twitter

પેરિસમાં 10 નવેમ્બરે થયુ ડ્રોન ટેક્સીનું પરિક્ષણ

Image-video credit : Twitter

ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર છે ડ્રોન ટેક્સી, પારંપરિક એર ટ્રાફિક વચ્ચે થયુ પરિક્ષણ

Image-video credit : Twitter

જર્મન કંપની વોલોસિટીએ બનાવ્યુ છે આ ડ્રોન ટેક્સી

Image-video credit : Twitter

આ મોટા ડ્રોનમાં 8 રોટર છે જેનાથી આ ડ્રોન ઉડે છે

Image-video credit : Twitter

આવતા 18 મહિનામાં કરવામાં આવશે વધુ પરિક્ષણ

Image-video credit : Twitter

પેરિસ સમર ઓલિમ્પિક 2024થી શરુ થશે આ ડ્રોન ટેક્સી યાત્રા

Image-video credit : Twitter

2 સીટર છે આ ઓટોમેટિક  ડ્રોન ટેક્સી

Image-video credit : Twitter

ડિજીટલ ફલાઈ-બાય વાયર સિસ્ટમથી ચાલશે ડ્રોન ટેક્સી

Image-video credit : Twitter