શું ડેશબોર્ડ પર રાખવામાં આવેલા સનગ્લાસ કારમાં આગનું કારણ બની શકે છે?
(Credit: freepik)
તેનો જવાબ છે હા, ડેશબોર્ડ પર રાખવામાં આવેલા સનગ્લાસ કે સામાન્ય ચશ્મા કારમાં આગનું કારણ બની શકે છે
(Credit: freepik)
આવું જ કંઈક ઈંગ્લેન્ડના નોટિંગહામશાયરમાં થયું હતુ જ્યાં કારના ડેશબોર્ડમાં રાખેલા ચશ્માના કારણે આગ લાગી હતી
(Credit: freepik)
પાર્કિંગમાં કાર તડકામાં પાર્ક કરવામાં આવી હતી, કારના ડેશબોર્ડ પર લેન્સ સાથેના સનગ્લાસ રાખવામાં આવ્યા હતા. સનગ્લાસના લેન્સ સૂર્યના કિરણોને એક જગ્યાએ ફોકસ કરે છે. ડેશબોર્ડ પર મૂકવામાં આવેલા સનગ્લાસના લેન્સ દ્વારા સૂર્યપ્રકાશ કારની વિન્ડશિલ્ડ પર કેન્દ્રિત થાય છે
(Credit: freepik)
જેથી કારના ડેશબોર્ડ પર ચશ્મા અને સનગ્લાસ જેવી પ્રકાશ પ્રતિબિંબિત કરતી વસ્તુઓ મુકવી ન જોઈએ
(Credit: freepik)
આ સિવાય કારમાં એવો કોઈ જ્વલનશીલ પદાર્થ ન રાખવો જોઈએ જેથી આગ લાગી શકે
(Credit: freepik)
કાળી હળદરની ખેતી કેવી રીતે કરવી ?
(Credit: freepik)