જામનગરના આકાશમાં જોવા મળ્યો એર રોમાંચ

જામનગરમાં વાયુસેના દ્વારા યોજાયો ડ્રાઇવ ઈન એર શો

એર ડિસ્પ્લે પ્રદર્શન કાર્યક્રમમાં જોવા મળ્યો એર રોમાંચ

 હોક Mk.132 એરક્રાફ્ટ દ્વારા પ્રદર્શિત કરાયા અદભૂત-આકર્ષક કરતબો 

આકાશમાં જોવા મળ્યુ વાયુસેનાનું પરાક્રમ

વાયુ સેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા યોજાયો એર સ્ટંટ

શહેરીજનો એ માણ્યો એર શોનો રોમાંચ