'ખુદા હાફિઝ-2' ફેમ શિવાલિકા ઓબેરોય લગ્નના બંધનમાં બંધાઈ 

Credit: Shivaleeka Oberoi

શિવાલિકાએ 'દ્રશ્યમ-2'ના ડિરેક્ટર અભિષેક પાઠક સાથે કર્યા લગ્ન 

Credit: Shivaleeka Oberoi

શિવાલિકા-અભિષેકે ગોવામાં એકબીજાને પાર્ટનર તરીકે કર્યા પસંદ 

Credit: Shivaleeka Oberoi

ક્યૂટ કપલના લગ્નની સુંદર તસવીરો ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ 

Credit: Shivaleeka Oberoi

અભિષેક પાઠક તેની પ્રેમિકા શિવાલિકાને કિસ કરતો જોવા મળ્યો

Credit: Shivaleeka Oberoi

અભિષેક અને શિવાલિકાની  'ખુદા હાફિઝ'ના સેટ થઈ  હતી પ્રથમ મુલાકાત

Credit: Shivaleeka Oberoi

બંનેના લગ્નની તસવીરો સામે  આવતા જ ચાહકો તેમના  પર પ્રેમ વરસાવી રહ્યા છે

Credit: Shivaleeka Oberoi