ચોમાસાની ઋતુ પોતાની સાથે વિવિધ રોગો લઈને આવે છે

આ ઋતુમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે

મોસમી રોગોથી બચવા માટે તમે અનેક પ્રકારની હર્બલ ટી પી શકો છો

તુલસી ચા

આદુની ચા

કેમોમાઈલ ટી

ગ્રીન ટી