તમે ઘરે બેઠા પણ 5 મિનિટમાં કાકડીની લસ્સી બનાવી શકો છો
સામગ્રી--1. બે કાકડીઓ નાના ટુકડાઓ, 2. સમારેલા આદુ
4. ચાર ચમચી ખાંડ, 5. થોડા ઝીણા સમારેલી લીલા ધાણા
6. અડધો લિટર દહીં, 7. સ્વાદ મુજબ મીઠું
સ્ટેપ 1 - સૌથી પહેલા ગ્રાઈન્ડરમાં કાકડી, લીલા ધાણા, મીઠુ, મરચૂ, આદુ નાંખીને સારી રીતે પીસો.
સ્ટેપ 2 - આ મિશ્રણમાં દહી નાંખીને તેને ફરી મિશ્રિત કરો. અંતે તેને ગ્લાસમાં નીકાળી સર્વ કરો.
કાકડીની લસ્સીમાં સામેલ દહીમાં એન્ટી ઓક્સીડેન્ટ હાજર હોય છે. જે ઈમ્યૂનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે.