સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ડ્રેગન ફ્રૂટ

ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે

 ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર વિટામિન સી હોય છે

ડાયબિટીસના દર્દીઓ માટે ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક 

ડ્રેગન ફળનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે

ડ્રેગન ફળમાં ઘણા પોષક તત્વો હોય છે

વજન ઘટાડવામાં મદદ કરે છે

 રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે