ફટકડી મોટાભાગના ભારતીય ઘરોમાં સરળતાથી મળે છે. 

12 Aug 2024

પોટેશિયમ અને સલ્ફર જેવા ખનિજો ઉપરાંત તેમાં ઘણા સંયોજનો પણ જોવા મળે છે.

ઘણી વખત તમે સલૂનમાં ફટકડીનો ઉપયોગ વાગી જાય ત્યારે જોયો હશે,

ફટકડીથી વાગેલાને રૂઝાવવા ઉપરાંત, તે પિમ્પલ્સ, ડાઘ, ખંજવાળ, ફોલ્લીઓ વગેરેને દૂર કરવા માટે પણ એક ઉપાય છે.

ફટકડીનો પાઉડર દાંતને સાફ કરવામાં મદદ કરી શકે છે

શરીરની અંદરની ઇજાઓને કારણે લોહીના ગંઠાઇ જવાથી બચવા માટે ફટકડી અસરકારક માનવામાં આવે છે

માથામાં ઇજા થાય છે, તો ફટકડીનો પાવડર હૂંફાળા દૂધ સાથે આપવામાં આવે છે.

ફટકડીના હુફાળા પાણીને લગાવવાથી ઈજા, મચકોડ, સોજો અને માંસપેશીઓના દુખાવાથી રાહત મળે છે.

પાણીમાં ફટકડીનો પાઉડર ઉમેરીને સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ મારતા બેક્ટેરિયા નાશ પામે છે

ફટકડીને અંડરઆર્મ્સ પર લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ.