સર્વિસ સેન્ટરમાં મોબાઈલ આપતા સમયે ભૂલથી પણ ન કરવી આ ભૂલ

મોબાઈલને રિપેર કરાવવા માટે હંમેશા ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પર જ જવું

સર્વિસ સેન્ટરમાં મોબાઈલ જમા કર્યા પહેલા ફોનમાં રહેલ ફોટો, વીડિયો, નંબર અને અન્ય જરૂરી ડેટાનો બેકઅપ લઈ લેવો

મોબાઈલ આપતા પહેલા સિમકાર્ડ અને મેમરીકાર્ડ કાઢી લેવું જોઈએ

સર્વિસ સેન્ટરમાં મોબાઈલમાં ખરાબીનું કારણ પૂછવું અને પાર્ટ્સ બદલાવવાનું પાકુ બિલ જરૂર માંગવું

મોબાઈલ આપતા પહેલા તેની બધી સમસ્યાઓનું એક લીસ્ટ બનાવવું જોઈએ

સર્વિસ સેન્ટરમાં મોબાઈલ આપતા સમયે ભૂલથી પણ ન કરવી આ ભૂલ