લોસ એન્જલસમાં યોજાયો 'ગરવી ગુજરાત' કાર્યક્રમ

 યોગી પટેલ, પરિમલ શાહ, બાબુભાઈ પટેલ રહ્યા હતા ઉપસ્થિત

 યોગી પટેલ સહિત નામાંકિત વ્યક્તિએ આ શો ને કર્યો હતો ઓર્ગેનાઈઝ 

ગરવી ગુજરાતના કાર્યક્રમમાં થયો ડોલરનો વરસાદ

વિદેશની ધરતી પર લોકોએ લોકગીતોનો માણ્યો આનંદ

ગુજરાતી લોકગીતો પર લોકો મન મુકીને ઝૂમ્યા

 ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં 8000 લોકો રહ્યા હાજર