પોતાના ઘરમાં વિજળીની બચત કરવા લોકો અલગ-અલગ પ્લાન બનાવે છે

લોકો એવું માનતા હોય છે કે પંખો ધીમે ચલાવવાથી વિજળીનો વપરાશ ઓછો થઈ જાય છે, પરંતુ હકિકતમાં શું છે તે જાણીએ

પંખા પર ખર્ચાતા પાવરનો સંબંધ તેની સ્પીડ સાથે હોય છે, પરંતુ તે રેગ્યુલેટર પર નિર્ભર કરે છે

પંખાની સ્પીડને લઈને વિજળીની સપ્લાયમાં ઓછો-વત્તો કરી શકાય છે.

ઘણા રેગ્યુલેટર અવા પણ હોય છે, જેનો વિજળી પર કોઈ અસર થતી નથી અને આ પંખાની સ્પીડ સુધી જ સીમિત રહે છે.

પંખામાં ઘણા રેગ્યુલેટર હોય છે જે પંખાની સ્પીડનો વોલ્ટેજ ઓછો કરીને કંટ્રોલ કરે છે.

આ રેગ્યુલેટર પંખામાં સપ્લાય થતા વોલ્ટેજને ઘટાડીને સ્પીડને ઓછી કરી દે છે.

આ રીતે પંખામાં વિજળીનો વપરાશ ઓછો થાય છે. પણ, વિજળીની બચત થતી નથી.

કારણ કે આ રેગ્યુલેટર પ્રતિરોધક તરીકે કામ કરે છે, તેમાં એટલી જ વિજળી વપરાય છે જેટલી જરૂર હોય.