દેશ દુનિયામાં હવાઈ મુસાફરી વધી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો રોજ પ્લેનમાં મુસાફરી કરતા હોય છે.
Photo credit: Google
ફ્લાઈટ માટે લોકોએ એરપોર્ટ જવું પડે છે. શું તમને ખબર છે કે ભારતનું પહેલું એરપોર્ટ ક્યાં બન્યુ હતુ?
Photo credit: Google
કેટલાક લોકોના મનમાં આવો પ્રશ્ન જરુર ઉભો થયો હશે ?
Photo credit: Google
જો તમને પણ આ નથી ખબર તો આજે આ મહત્વ પૂર્ણ સવાલનો જવાબ જાણી લો.
Photo credit: Google
એક નહીં પણ બે એવી જગ્યાઓ છે, જ્યાં ભારતનું પહેલું એરપોર્ટ બન્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે
Photo credit: Google
એક નામ અલાહાબાદનું છે અને બીજું નામ મુંબઈનું જ્યાં સૌથી પહેલા એરપોર્ટ બન્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે
Photo credit: Google
ખરેખર તો 1919માં અલાહાબાદના બમરૌલીમાં એરપોર્ટ બનાવવામાં આવ્યું હતુ.
Photo credit: Google
જ્યારે 1921માં મુંબઈના જુહૂ એયરડ્રોમમાં એરપોર્ટ બનાવવામાં આવ્યું હતુ.
Photo credit: Google
Photo credit: Google
પણ પહેલું ઉડયન જૂહુ પરથી ભરવામાં આવ્યું હતુ જેના કારણે જૂહુ એરપોર્ટ ભારતનું પહેલું એરપોર્ટ માનવામાં આવે છે.
Photo credit: Google