મનોરંજનની દુનિયા માટે 90નું દશક શ્રેષ્ઠ માનવામાં આવે છે

ટીવી શોમાં દર્શાવવામાં આવેલા સ્ત્રી પાત્રોની જોવા મળી અવિસ્મરણીય ભૂમિકા

સાંસ

નીના ગુપ્તાએ પ્રિયા ગુપ્તાની મહત્વની  ભજવી હતી ભૂમિકા

તારા

આ શો ત્યારે આવ્યો જ્યારે કોઈને 'ફેમિનિઝમ' ખબર ન હતી

શાંતિ

મંદિરા બેદીની મજબૂત ભૂમિકાને કોઈ ભૂલી શકે તેમ નથી

ઔરત

આ શો એક મહિલાના જીવન પર આધારિત હતો

આરોહન

તેમાં 3 મહિલા નૌસેના કેડેટ્સની વાર્તા દર્શાવવામાં આવી છે

ઉડાન

આઈપીએસની વાર્તાનો શો તે સમયે સૌથી પ્રખ્યાત હતો

અલ્પવિરામ

આ શોમાં ઘણી બધી લાગણીઓને દર્શાવવામાં આવી હતી