EVMનું પુરૂ નામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે

EVM બે યુનિટથી બનેલું હોય છે કંટ્રોલ યુનિટ, બેલેટિંગ યુનિટ

M2 EVM (2006-10) ની કિંમત 8670 રુપિયા પ્રતિ EVM છે

M2 EVM માં 64 ઉમેદવારના નામ સામેલ કરી શકાય છે

M3 EVM (અપડેટેડ) ની કિંમત 17,000 રુપિયા પ્રતિ યુનિટ છે

M3 EVM માં 384 ઉમેદવારો માટે વોટિંગ થઈ શકે છે