હોળીનું નામ આવે એટલે રાજ કપૂર યાદ આવે છે.

રાજ કપૂર આરકે સ્ટુડિયોમાં  હોળી ઉજવતા હતા

આ પરંપરા રાજ કપૂરના પિતા  પૃથ્વીરાજ કપૂરે શરૂ કરી હતી.

રાજ કપૂરની હોળી પર આખું  બોલિવૂડ રહેતું હાજર

દરેક મોટા સ્ટાર અહીં રંગોમાં  ડૂબી જતા હતા

પાર્ટીમાં રંગો સાથે જોરદાર  ડાન્સ થતો.

કહેવાય છે કે સુભાષ ઘાઇ  ભાંગ ઘુંટતા

રાજ કપૂરની પાર્ટીમાં ખાણી-પીણીનું  પણ ધ્યાન રાખવામાં આવતુ હતું