તમને પણ સવારમાં ઉઠતાની સાથે બ્રસ કર્યા વગર કાંઈ પણ ખાવાની આદત છે તો બદલી નાખજો આ ટેવ
બ્રસ કર્યા વગર ખાવાથી દાતમાં સડો અને દુખાવો થઈ શકે છે
બ્રસ કર્યા વગર ખાવાથી મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે
બ્રસ કર્યા વગર ખાવાથી પેઢામાં તકલીફ થઈ શકે છે
બ્રસ કર્યા વગર ખાવાથી દાંત પીળા થઈ શકે છે
જો કે બ્રસ કર્યા વગર પાણી પી શકાય છે
સવારે ઉઠીને પાણી પીવાથી કિડનીની તકલીફોમાં આરામ મળે છે
બ્રસ કર્યા વગર પાણી પીવાથી વાળ સારા થાય છે
બ્રસ કર્યાના 20થી 30 મીનિટ પછી જ ખાવું જોઈએ