સામાન્ય રીતે દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી તો પીવુ જ જોઈએ

ઓછુ પાણી પીવાથી શરીરમાં અનેક બીમારી થઇ શકે છે

ઓછુ પાણી પીવાથી શરીરમાં થાક અને આળસ આવે છે

ઓછુ પાણી પીવાથી માંસપેશીઓ કમજોર થાય છે

ઓછુ પાણી પીવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે

ઓછુ પાણી પીવાથી પેટમાં અનેક સમસ્યાઓ થાય છે

શરીરમાં પાણી ઓછુ હોવાથી આખોની નસો સુકાઈ જાય છે

ઓછુ પાણી પીવાથી મોઢામાંથી દૂર્ગંધ આવે છે