નવરાત્રીનો તહેવાર શુભ કાર્યો માટે ખાસ માનવામાં આવે છે
જાણો કઈ મનોકામના પૂરી કરવા, કઈ વસ્તુ ખરીદવી
આર્થિક સંકટમાંથી મુક્તિ માટે ચાંદી ખરીદી માતાને અર્પણ કરો
પોતાનું ઘર ખરીદવા માટીનું ઘર બનાવી માતાને અર્પણ કરો
વિદેશ યાત્રા માટે માતાની ધજાને તેમની પૂજામાં મુકો
સારા આરોગ્ય માટે ઘી માતાને અર્પણ કરો
નોકરીમાં વૃદ્ધિ માટે 3 નારિયેળ માતાના મંદિરમાં ચઢાવો
સૌભાગ્યમાં વૃદ્ધિ માટે સુહાગનો સામાન માતા સામે મુકો