આ વસ્તુઓને ભૂલથી પણ માઇક્રોવેવમાં ન મુકવી જોઇએ

1 April, 2024

માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિક કન્ટેનર હોય તો તે તૂટી જવાની સંભાવના રહે છે

છિલકા સાથેના ઈંડાને માઈક્રોવેવમાં મુકવાથી બ્લાસ્ટ થવાનું જોખમ રહે છે

એલ્યુમિનિયમ ફોઇલના કારણે માઇક્રોવેવમાં આગ લાગવાનું જોખમ કરે છે

ફ્રોઝન ફ્રુટને માઇક્રોવેવમાં ડિફ્રોસ્ટ કરવાથી તે બગડી શકે છે

સ્ટાયરોફોમ કન્ટેનરમાં ખોરાક ગરમ થતા તેના કેમિકલ ખોરાકમાં ભળે છે,જે કેન્સરનું જોખમ વધારે છે

ફોઝન મીટ માઇક્રોવેવમાં ડિફ્રોસ્ટ કરવામાં આવે તો તે સમાન રીતે શેકાતુ નથી

પેપર બેગ ગરમ થતા તેમાંથી નીકળતો ગેસ માઇક્રોવેવને નુકસાન પહોંચાડે છે

ધાતુની વસ્તુથી માઇક્રોવેવમાં સ્પાર્ક થવાની, આગ  લાગવાની શક્યતા રહે છે

માઇક્રોવેવમાં પાણી ખૂબ જ ઝડપથી ગરમ થતુ હોવાથી વિસ્ફોટ થઇ શકે છે