ATM માં પૈસા ઉપાડતી વખતે અમુક લોકો છેતરપિંડીનો શિકાર બને છે

Credit: Social Media

છેતરપિંડીથી બચવા માટે કેશ વિડ્રોલ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો

Credit: Social Media

ATM રૂમમાં કેશ ઉપાડતા સમેય ત્યાં અન્ય કોઈ હાજર ન હોય

Credit: Social Media

ATM મશીનથી પૈસા ઉપાડતા સમયે અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી

Credit: Social Media

ATM કાર્ડ પર પોતાના પિન ભૂલથી પણ ન લખવા

Credit: Social Media

છેતરપિંડીથી બચવા સમય-સમય પર પિન બદલતા રહો

Credit: Social Media

પૈસા ઉપાડતા પહેલા ચેક કરો મશીનમાં કાર્ડ રીડર ન લાગ્યું હોય

Credit: Social Media