દરેક દુલ્હન પોતાની ત્વચાની ખૂબ કાળજી લે છે
(Credit: Freepik\unsplash\pexels)
કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ લગ્ન પહેલા ન કરવી જોઈએ
(Credit: Freepik\unsplash\pexels)
સનસ્ક્રીન લોશન ટાળશો નહીં, દર 2-3 કલાકે તેનો કરો ઉપયોગ
(Credit: Freepik\unsplash\pexels)
બ્લીચિંગ ટાળો, કેમિકલને કારણે ત્વચા લાલ થઈ શકે છે
(Credit: Freepik\unsplash\pexels)
લગ્નના થોડાં દિવસ પહેલા કેમિકલ પીલ ન કરાવો, ત્વચા થઈ જશે ડ્રાય
(Credit: Freepik\unsplash\pexels)
નવી પ્રોડક્ટ્સનું જોખમ ન લો, તે રિએક્ટ કરી શકે છે
(Credit: Freepik\unsplash\pexels)
લગ્નના એક-બે દિવસ પહેલા ફેશિયલ ન કરાવો, થઈ શકે છે પિમ્પલ્સ
(Credit: Freepik\unsplash\pexels)
ગરમીમાં આ 5 ડ્રિંક તમારા ચેહરાની સ્કિનને રાખશે હેલ્ધી અને આપશે નેચરલ ગ્લો