લોકશાહીના આ પર્વને લોકો અનોખી રીતે ઉજવતા જોવા મળ્યા

ક્યાંક સાધુ સંતો તો ક્યાંક કિન્નર સમાજ

ક્યાંક વરરાજા, તો ક્યાંક ઢોલત્રાસા સાથે કરાયું મતદાન

જેતપુરમાં ભાઈ-બહેને આપ્યો મત

લોકોએ ઢોલનગારા સાથે વાજતે-ગાજતે ઉત્સાહ સાથે કર્યું મતદાન

સાળંગપુરના મહંત હરિ પ્રકાશદાસજી સુરત મતદાન કરવા પહોંચ્યા

રાજકોટમાં પણ સાધુ સંતોએ મતદાન કર્યુ

બારડોલીના કિન્નર સમાજે મત આપીને મતદાન અવશ્ય કરવા જવા કરી અપીલ

બારડોલીના દિવ્યાંગ રિક્ષા ચાલક પરેશ પટેલે કર્યું મતદાન

દિવ્યાંગ મતદાર રમેશગીરી લક્ષ્મણગીરીએ મતદાન કર્યું-જુઓ વીડિયો

રાજકોટમાં રાજવી પરિવારે કર્યુ મતદાન