દિવ્યા અગ્રવાલ ટીવીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે

(Credit: divyaagarwal_official)

દિવ્યાએ ઘણા રિયાલિટી શોમાં પોતાનો ચલાવ્યો છે જાદુ

(Credit: divyaagarwal_official)

દિવ્યાનો એક અનસીન ફોટો ઈન્ટરનેટ પર થઈ રહ્યો છે વાયરલ

(Credit: divyaagarwal_official)

સાયકલમાં પાછળ બેઠેલી દિવ્યાને ઓળખવી મુશ્કેલ છે

(Credit: divyaagarwal_official)

સફેદ સાડી અને બિંદી સાથે સિમ્પલ લુકમાં જોવા મળી હતી દિવ્યા 

(Credit: divyaagarwal_official)

દિવ્યાની ફેશન સેન્સ ખરેખર અદભૂત છે

(Credit: divyaagarwal_official)

દિવ્યા પોતાની પર્સનલ લાઈફ અને લુક્સના કારણે રહે છે ચર્ચામાં

(Credit: divyaagarwal_official)

જુઓ દિવ્યાનો ડાન્સ વીડિયો......

(Credit: divyaagarwal_official)