Credit Disha Vakani Fan Page
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો ના ચાહકો માટે મોટા સમાચાર
Credit Disha Vakani Fan Page
દયાબેન એટલે કે દિશા વાકાણી ફરી મા બની છે
Credit Disha Vakani Fan Page
દિશા વાકાણીના ઘરે ફરી કિલકારીઓ ગુંજી છે
Credit Disha Vakani Fan Page
દિશા વાકાણીએ થોડા દિવસો પહેલા પુત્રને જન્મ આપ્યો છે
Credit Disha Vakani Fan Page
વર્ષ 2017 માં દિશા વાકાણીને ત્યાં પુત્રી જન્મી હતી
Credit Disha Vakani Fan Page
દિશાએ વર્ષ 2017 માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો
Credit Disha Vakani Fan Page
bollywood shadis
ત્યારથી અત્યાર સુધી દિશા વાકાણી શોમાં જોવા મળી નથી